ડીબેટ હરીસેવા વિદ્યાલય દ્વવારા દર શનિવાર ના દિવસે રાખવામાં આવે છે. આ દિવસે વિવિધ ધોરણ ના વિદ્યાર્થી ઓ આપેલા વિષય પર વક્તવ્ય આપે છે. અને શિક્ષક તે વિષય વિષે વિસ્તૃત માહિતી આપે છે. ડીબેટ માં જે વિદ્યાર્થી નું વક્તવ્ય સારું હોય તેને નિર્ણાયક દ્વારા નંબર આપવામાં આવે છે. નંબર ૧,૨ અને 3 વાળા વિદ્યાર્થી ને પ્રિન્સીપાલ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.
ડીબેટ
- Post author:amitgurnani1
- Post published:May 20, 2020
- Post category:Uncategorized
- Post comments:0 Comments