પ્રવેશોત્સવ : નવા સત્ર વર્ષ : 2024-25 નો પ્રવેશોત્સવ

નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભે આચાર્ય અને શિક્ષકો દ્વારા બાળકોનું હર્ષભેર સ્વાગત. પ્રાર્થનાસભા માં પ્રથમપુજનીય ગણપતિબાપા તથા વિદ્યાદેવી માં સરસ્વતી ની પ્રાર્થના સાથે આચાર્યશ્રી ના ઉત્સાહપૂર્ણ વક્તવ્ય સાથે નવા શૈક્ષણિક વર્ષનો શુભારંભ.

Leave a Reply