પ્રવેશોત્સવ 2022-23

વર્ષ: 2022-23

તા. 13 જૂન, 2022 ન રોજ શાળામાં ઈશ્વરની પ્રાર્થના સાથે વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

શૈક્ષણિક વર્ષમાં સફળતા માટે શુભેચ્છા…
“વિદ્યાર્થીઓની સફળતા એ જ શિક્ષકની શ્રેષ્ઠ સફળતા છે…”
આ વાતને સાર્થક કરવા માટે સૌપ્રથમ શિક્ષકના આશિર્વાદ એ જ પ્રથમ કદમ છે.
કે.જી. વિભાગ ના વિદ્યાર્થીઓ
કે.જી. વિભાગ ના વિદ્યાર્થીઓ

Leave a Reply