હરીસેવા વિદ્યાલય માં દર શનિવાર અને ગુરુવાર ના દિવસે પ્રાર્થના સભા નું આયોજન કરવા માં આવે છે. ગુરુવારે વિદ્યાર્થી ઓ પ્રાર્થના કરાવે છે. શિક્ષક આવનાર તહેવાર નું મહત્વ સમજાવે છે. વિદ્યાર્થી ઓ દ્વારા વાર્તા કથન કરવામાં આવે છે.
પ્રાર્થના સભા
- Post author:amitgurnani1
- Post published:May 20, 2020
- Post category:Uncategorized
- Post comments:0 Comments