તારીખ ૨૪.૧૨.૨૦૧૭ ના દિવસે સમા સ્પોટ કોમ્પલેક્ષ માં કરાટા સ્પર્ધા રાખવામાં આવેલ હતી. તેમાં ધોરણ 3 થી ૮ ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ઓ એ ભાગ લીધો હતો. તેમાં ગાંગોડે કૃપા થર્ડ નંબર પર આવી સ્કૂલ નું નામ રોશન કરેલ હતું. તેને બ્રોન્ઝ મેડલ થી સંમાનિત કરવામાં આવેલ હતી.
વિધાર્થી ઓ ને કરાટા કરવા ની ખુબ મજા આવી.