હરિ સેવા વિદ્યાલય (ગુજરાતી માધ્યમ)
વર્ષ: 2022-23ની આવૃત્તિ
જય શ્રી કૃષ્ણ
વાલીશ્રી તેમજ તમામ શુભેચ્છકશ્રી
હરિ સેવા વિદ્યાલાયની વાર્ષિક આવૃત્તિ “જ્ઞાન દીપ” ઈ-મેગેઝિન રજૂ કરીએ છીએ.
આશા છે કે આપ સૌ આ આવૃત્તિમાં શાળાકીય પ્રવૃતિઓને નિહાળી શકશો.
નીચે આપેલ લિંક પર ક્લિક કરી ઈ-મેગેઝિન જોઈ શકાશે…