ગણિત-વિજ્ઞાન પ્રદર્શન મેળો: 2021

હરી સેવા વિદ્યાલય માં તારીખ 03 ફેબ્રુઆરી,2022 ના દિવસે વિજ્ઞાન મેળા નું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો.

વિદ્યાર્થી ઓ એ ખુબ જ સરસ પ્રોજેક્ટ બનાવ્યા હતા.

  1. ભુકંંપચેતવણી સંકેત અને
  2. ગણિત ક્વિઝ બોર્ડ પ્રોજેકટે આકર્ષણ જમાવ્યું હતું. 

Leave a Reply