21 જૂન, વિશ્વ યોગ દિન ની ઉજવણીના ભાગરૂપે શાળાના તમામ વિદ્યાર્થીઓને યોગ ટ્રેનર શ્રીમતી હેતલ દરજી દ્વારા યોગાસન, પ્રાણાયામ, કસરતના દાવ તથા મેડિટેશન કરાવ્યા. યોગા નું આપણા જીવન માં મહત્વ અને તંદુરસ્તીની સમાજ આપી.બાળકોમાં યોગ માટેનો ઉત્સાહ વધારી આ દિવસ ઉજવવા માં આવ્યો.