મહેંદી હરીફાઈ
(16મી જુલાઈ 2024,મહેંદી હરીફાઈ) ગૌરી વ્રતના પાવન પર્વ નિમિતે શાળા માં મહેંદી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
(16મી જુલાઈ 2024,મહેંદી હરીફાઈ) ગૌરી વ્રતના પાવન પર્વ નિમિતે શાળા માં મહેંદી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
(કે.જી વિભાગ) 16મી જુલાઈ 2024 ના રોજ નાના નાના ભૂલકાઓ એ ફુગ્ગા અગ્યારસની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરી.
કે.જી. વિભાગ ના વિદ્યાર્થીઓ દ્વારા છાપ કામ અને સ્ટોન વર્ક ની ક્રિએટિવ આર્ટ પ્રવૃત્તિ
9TH JULY 2024, બાબા હરીરામ સાહેબની પુણ્યતિથિ નિમિતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બાબાજી નું સ્મરણ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા ભજન તથા પૂજન કરવામાં આવ્યું .
21 જૂન, વિશ્વ યોગ દિન ની ઉજવણીના ભાગરૂપે શાળાના તમામ વિદ્યાર્થીઓને યોગ ટ્રેનર શ્રીમતી હેતલ દરજી દ્વારા યોગાસન, પ્રાણાયામ, કસરતના દાવ તથા મેડિટેશન કરાવ્યા. યોગા નું આપણા જીવન માં મહત્વ…
નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભે આચાર્ય અને શિક્ષકો દ્વારા બાળકોનું હર્ષભેર સ્વાગત. પ્રાર્થનાસભા માં પ્રથમપુજનીય ગણપતિબાપા તથા વિદ્યાદેવી માં સરસ્વતી ની પ્રાર્થના સાથે આચાર્યશ્રી ના ઉત્સાહપૂર્ણ વક્તવ્ય સાથે નવા શૈક્ષણિક વર્ષનો…
5 જૂન 2024, વિશ્વ પર્યાવરણ દિન નિમિતે આચાર્યશ્રી તથા શિક્ષકગણ ભેગા મળીને વૃક્ષારોપણની ઉજવણી કરવામાં આવી.
CELEBERATED SCHOOL FOUNDATION DAY WITH RESPECTED TRUSTEES, PRINCIPALS AND ALL STAFF MEMBERS OF HARI SHEWA EDUCATION CAMPUS ON IST JUNE, 2024. 1 જૂન 2024 ના રોજે , ''શાળા સ્થાપના દિવસ…
1 જૂન 2024 ના રોજે , ”શાળા સ્થાપના દિવસ ની ઉજવણી (1 જૂન ) ” આપણા માનનીય ટ્રસ્ટીશ્રી, આચાર્યશ્રી અને ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ના સટાફ સૌ ની ઉપસ્થિતિ માં…